જીગ્નેશ કવિરાજના સાથી મિત્રનું મૃત્યુ થઇ જતા જીગ્નેશ કવિરાજ અંતિમ દર્શન માટે ગયા અને ત્યાં ભાવુક થઈને રડી પડ્યા..જુઓ તસવીરો….
ગુજરાતમાં ઘણા ગાયક કલાકારોના ઘણા મિત્રો છે. દરેક ગાયક કલાકાર તેના અવાજ અને ધૂન માટે જાણીતા છે. દરેક ગાયક મિત્રના ઘણા ચાહકો હોય છે. આજે આપણે ગુજરાતી ગાયક જીગ્નેશ કવિરાજ વિશે વાત કરીશું. જીગ્નેશના ઘણા મિત્રો પણ છે.
જીગ્નેશ કુમાર કવિરાજ જ્યાં જાય ત્યાં પરફોર્મ કરે છે. તેના ચાહકો આ શોને એન્જોય કરે છે. જીગ્નેશ કવિરાજે એક ખાસ મિત્ર આકાશ ગુમાવ્યો, જે તેનો ખાસ ડ્રમિંગ મિત્ર હતો. આકાશના નિધનથી જીગ્નેશ કવિરાજ ભાવુક થઈ ગયા અને રડી પડ્યા.
જીગ્નેશ કવિરાજ પણ હાલમાં તેમના મિત્ર આકાશના ઘરે પહોંચ્યા હતા, જીગ્નેશ કવિરાજના સાથીનું અવસાન થઇ જતા જીગ્નેશ કવિરાજ અને ત્યાં હાજર દરેક લોકો આકાશના મૃતદેહને જોઈને ભાવુક થઇ ગયા હતા, જાણે એક હીરાના ગ્રુપમાંથી હીરો જતો રહે તેમ જીગ્નેશ કવિરાજના ગ્રુપમાંથી પણ એક હીરો જતો રહ્યો હોય તેવું દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું હતું.
જીગ્નેશ કવિરાજ પણ આકાશના મૃત્યુ બાદ દુઃખી થઇ ગયા હતા, જીગ્નેશ કવિરાજ આકાશભાઈની અંતિમ યાત્રામાં ગયા તો તેમના મૃતદેહને જોઈને ભીની આંખે રડી પડ્યા હતા અને પરમ કૃપાળુ પરમાત્મા આકાશભાઈની આત્માને શાંતિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરીને ભીની આંખે શ્ર્દ્ધાજંલી અર્પણ કરી હતી.