આ છોડનું એક પાંદડું દુર કરી શકે છે વાંઝીયાપણું…લાખોની દવા કરાવ્યા વિના ઘરમાં ગુંજી ઉઠશે કિલકારી…
આ છોડ કઈ જગ્યાએ મળે છે ?? :– આ છોડ ભારતના ઘણા બધા જગ્યાએ મળે છે, ખાસ કરીને સુકા વિસ્તારમાં વધારે જોવા મળે છે, તેમજ ખેતર નદી નાળા વગેરે ના કિનારે, તેમજ ખેતરના શેઢે પણ આ છોડ જોવા મળે છે.
આ છોડ બે પ્રકારના હોય છે, એક પીળા ફૂલ વાળી જાત અને બીજી સફેદ ફૂલવાળી જાત, આ બંને પ્રકારના ફૂલની વાત કરીએ તો, તેઓ ઔષધિ સમાન હોય છે. અને આના પાંદડા કાંટા હોય છે જેને તોડવાથી તેમાં સોનેરી રંગનો દૂધ નીકળે છે.
સત્યાનાશી છોડ ના ઓષ્ધી ગુણો અને તેના ઉપયોગો.…
નિસંતાન અને વાંઝીયાપણું :- નિસંતાન તા અને વાંઝીયાપણું એ ખૂબ જ મોટી સમસ્યા છે અને તે માણસને અંદરથી ભાંગી નાખે છે, ઘણા લોકોને ઘણા વર્ષો સુધી સંતાન થતાં નથી.
માણસની પાસે ભૌતિક સુખ-સુવિધાઓ ગમે તેટલી હોવા છતાં, સંતાન ન હોઈ તો, તે વ્યક્તિ ખૂબ જ દુઃખી થઈ જાય છે. નિસંતાન તા નું સૌથી મુખ્ય કારણ ની વાત કરીએ તો બીજમાં શુક્રાણુઓની ઉણપ છે.
તેને માટે, વ્યક્તિને વાંઝીયાપણું ની સમસ્યાથી પરેશાન છે, લોકોને આ ઉપાય જરૂર કરવો જોઈએ. તમે સત્યાનાશી ના છોડના મૂળની છાલને છાયડામાં સૂકવીને તેનો પાઉડર બનાવી લેવો જોઈએ.
આ ઉપરાંત તમારે સવારે જાગ્યા પછી ખાલી પેટે, એકથી બે ગ્રામ દૂધની સાથે આ પાવડરને લેવો જોઈએ.નિયમિત સેવન કરવાથી નિસંતાન તા અને વાંઝીયાપણું અને બીજા ઘણા બધા રોગોની સમસ્યાઓ ૧૪ દિવસમાં માંથી દૂર થઈ શકે છે.
જો કોઇ મહિલાની ઉંમર વધી ગઈ હોય અને તેમને આ તકલીફ હોય તો, આ દૂધનું સેવન વધારે દિવસ પણ કરવું પડી શકે છે. તેને માટે સૌપ્રથમ સત્યાનાશી છોડના મુલ્યા ને સરખી રીતે ધોઇને તેને સૂકવીને તેનો પાઉડર બનાવી લેવો જોઈએ અને આ પ્રયોગને સવારે સાકર સાથે લઈએ તોપણ નિસંતાન તા દૂર થાય છે. અને સંતાન પ્રાપ્તિ થાય છે, આ એક ખૂબ જ રામબાણ ઔષધી સાબિત થઈ છે.
જે લોકોને નપુંસકતા ની બીમારી હોય તો એવા લોકો માટે પણ સત્યનાશી ના મૂળ ને વાટી ને તે પાવડર, અને તેટલી જ માત્રામાં વડનું દૂધ ભેળવીને ચણા ના આકાર ની ગોલી બનાવી ને ખાવ, આ ગોળીને સતત, સવાર-સાંજ પાણીની સાથે ૧૪ દિવસ લેવાથી નપુંસકતા રોગ દૂર થાય છે.
અસ્થમા જેવી બીમારી પણ દૂર થાય છે :- અસ્થમા જેવી મોટી બીમારીઓ અને માટે પણ સત્યનાશી ના મુળિયા નું ચૂર્ણ એકથી અડધો ગ્રામ ગરમ પાણીની સાથે લેવાથી મટી જાય છે.
તમારે ખાસ કરીને ગરમ પાણીની સાથે જ આ ચૂર્ણનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી તમને ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. સત્યનાશી ના છોડ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
આપણે જે છોડ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ “સત્યાનાશી” છે. આ છોડ એટલો લાભદાયી છે કે તેના કારણે તે શરદી, ખંજવાળ, ખરજવું જેવા રોગોને મટાડે છે અને ખાસ વાત એ છે કે આ છોડ વંધ્યત્વને પણ દૂર કરે છે.
આજે આ લેખમાં, આ છોડ ક્યાં જોવા મળે છે???, આ છોડના ફાયદા શું છે??, આપણે આ છોડનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ?, બધું જ આપણે આ લેખમાં જાણવા જઈ રહ્યા છીએ.