આ 5 અબજોપતિ ઓની સુંદર પત્નીઓ સામે બોલિવૂડની અભિનેત્રીઓ તો કંઈ ના કહેવાય, નંબર 5 તો છે સૌથી સુંદર જુઓ…

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં એવી ઘણી બધી ખૂબસૂરત અભિનેત્રીઓ છે. જેણે પોતાની ખુબસુરતીથી બોલિવૂડમાં ધૂમ મચાવી છે, એમની ખૂબસૂરતી ના લાખો લોકો દિવાના છે, તેમણે પોતાની ખૂબ સૂરતીની અદાથી બોલિવૂડમાં ઘણું નામ કમાયુ છે.

પરંતુ આજે અમે અહીં બોલિવૂડની અભિનેત્રીઓ વિશે નહીં પણ, એ અબજપતિની ખૂબસૂરત પત્નીઓના વિશે બતાવાના છીએ. જે ની ખુબસુરતી આગળ બોલિવુડની અભિનેત્રી પણ પાછળ રહી જાય છે.

ખુબસુરતી ખાલી બોલિવૂડ અભિનેત્રીઓ પાસે જ નથી. ખુબસુરતી તો ભગવાનની દેન છે, એ કોઈને પણ મળે છે. આજે અમે આપને ભારતના ઉદ્યોગપતિની પત્નીઓ વિશે જણાવવાના છીએ જે, ખૂબસૂરતી માં અભિનેત્રીઓ થી ઓછી નથી.

નીતા અંબાણી

આ લિસ્ટમાં સૌથી પહેલા નંબરે નીતા અંબાણી છે. તે દેખાવ માં બહુ જ ખૂબસૂરત લાગે છે, નીતા અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની છે,

ધીરુભાઈ અંબાની ઇન્ટરનેશનલ સ્કૂલ ની સ્થાપક અને ચેરમેન પણ છે. નીતા અંબાણી મુંબઈ ઇન્ડિયન ક્રિકેટ ટીમની સ્થાપક પણ છે. અને તેની તસવીર જોઈને અંદાજ લગાવી શકાય કે તે બહુ જ સુંદર છે.

અવંતી બિંડલા

યસ બિંડલા ગ્રુપના ચેરમેન યશવર્ધન બિંડલાની પત્ની અવંતી બિંડલા દેખાવમાં ખૂબ સુંદર છે, યશવર્ધન બિંડલા અને અવંતી બિંડલા ના લગ્ન 26 વર્ષ પહેલા થયા હતા. યશવર્ધન લેવીસ lલાઈફ સ્ટાઇલ, ને લઈને સિક્સ પેક બિંડલા ના નામે પણ ઓળખાય છે. એમના ત્રણ બાળકો છે. જેમાં બે છોકરા અને એક છોકરી છે.

શલ્લુ જિંદાલ

ભારત ના પ્રખ્યાત બિઝનેસમેન નવીન ની પત્ની શલ્લુ જિંદાલ છે, આ બહુ જ મશહૂર કુચીપુડી નૃત્યકાર પણ છે. તે તેના પતિ ની જિંદાલ સ્ટીલ એન્ડ પાવર ની સી.એચ.આર શાખા નું નેતૃત્વ કરે છે. એની સાથે જ તે ઓપન સ્પેસ ફાઉન્ડેશન ના અધ્યક્ષના રૂપે પણ છે. તમે તેની તસવીરો જોઇને અંદાજો લગાવી શકો કે તે કેટલી સુંદર છે.

નતાશા પૂનાવાલા

ભારતના ટોપ અમીર વ્યક્તિઓ માં સાયરસ પુનાવાલા વહુ નતાશા પૂનાવાલા છે. અને તેમના દીકરા ઉદાર પુનાવાલા ની પત્ની છે. ઉદાર પુનાવાલા અને નતાશા પૂનાવાલા ના લગ્ન 2006માં પુણેમાં થયા હતા. નતાશાની લાઇફ સ્ટાઇલ અને તેમનો લુક ઘણો જ સુંદર છે. તે તેમના પતિ સાથે બિઝનેસ માં સાથ આપે છે.

રાખી કપૂર ટંડન

રાખી કપૂર ટંડન ની ઉંમર ૨૮ વર્ષની છે. તે એમ.બી.એ ગ્રેજ્યુએટ છે. તેમણે યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા માંથી એમ.બી.એ કર્યું છે, તે યસ બેન્ક ની ફાઉન્ડર અને સીઈઓ,  ડાયરેક્ટર રાણા કપૂરની દીકરી છે, રાખી કપૂર ટંડન ના લગ્ન દિલ્હી અને દુબઈ ના બેસ્ટ બિઝનેસમેન અલ્કેશ ટંડન સાથે થયા છે. તે રાસ હાઉસિંગ ફાઇનાન્સ ની પ્રમોટર અને ડાયરેક્ટર પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *