ભરુચમાં આવેલા આ મંદિરમાં દર્શન કરવાથી થાય છે દરેક મનોકામના પુરી….
ભગવાનનું નામ લેવાથી ભક્તોના કષ્ટ દૂર થાય છે. અમે આજે તમને એક એવા મંદિર વિશે જણાવીશું, જેને જોઈને જ ભક્તોના કષ્ટો દૂર થઈ શકે છે. અહીં તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. આ મંદિર મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે.
ભરૂચના મયુર પાર્કમાં ચમત્કારિક મહાદેવ મંદિર જોવા મળે છે. લોકો તેમના સપના પૂરા કરવા માટે વિશ્વભરમાંથી પ્રવાસ કરે છે. અહીં દરેક ઈચ્છુકની મનોકામના પૂર્ણ થાય છે. મહાદેવના દર્શન કરવા માટે લોકો વિશ્વભરમાંથી પ્રવાસ કરે છે.
આ મંદિરની સ્થાપના આજથી ૧૮ વર્ષ પહેલા કરવામાં આવી હતી. અહીં દર વર્ષે મંદિરના સ્થાપના દિવસની ખુબજ મોટી ઉજવણી કરવામાં આવે છે.અહીં દાતા શ્રી ઓના દાનથી ભંડારનું આયોજન કરવામાં આવે છે.
અહીં ભકતો દૂર દૂરથી પોતાની મનોકામના સિદ્ધ કરવામાં માટે આવે છે અને અહીં ભકતોન મનોકામના સિદ્ધ થતી હોવાથી તેને માંકામના સિદ્ધ મહાદેવ તરીકે ખાતી મળી છે. જેનો મહિમા ભરૂચ અને તેની આજુ બાજુના શહેરોમાં ફેલાયેલો છે. અહીં મહાદેવ સાક્ષાત બિરાજમાન છે.
અહીં લોકો જે માંગે તેમને મળે છે માહદેવ તે બધાની મનોકામના પુરી કરે છે. માટે લોકો દૂર દૂરથી આ મંદિર માં મહાદેવના દર્શને આવે છે. જેને યાદ કરવા માત્રથી જ બધાના દુઃખ દૂર થાય છે. માટે અહીં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં ભકતો દર્શને આવે છે.