બોબી દેઓલ સાથે નજર આવી ધર્મેન્દ્રની પહેલી પત્ની, તસ્વીર થઇ વાઇરલ…
દિગજ્જ બોલિવૂડ સ્ટાર ધર્મેન્દ્ર પોતાના પરિવાર સાથ ના સબંધ માટે હંમેશા ચર્ચામાં હોય છે. તેના પરિવાર માં બધા સભ્ય એક બીજા ની ખુબજ પ્યાર અને ઈજ્જત કરે છે.હાલ માં જ બોબી દેવલ તેના પરિવાર સાથે ડિનર પર ગયા હતા.
તેનો સાથે તેની પત્ની તાનિયા અને તેમની માં પ્રકાશ કોર પણ હતા.આબે દેવોલ પરિવાર નાએવા સદસ્ય છે જે બોલિવૂડ ની નજર થી દુરી બનાવી રાખે છે.
પ્રકાશ કોર એ ધર્મેન્દ્ર પ્રથમ પત્ની છે.ધર્મેન્દ્ર એ તેની સાથે 1954 માં લગન કરિયા હતા. પ્રકાશ કોર લાઇમ લાઈટ થી હંમેશા દૂર રેહતા તે ને કયારે કે જ સ્પોટ કરી શકાય છે.
બોબય દેવોલ છેલ્લી વખત હાઉસફુલ 4 માં અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ નીસાથે જોવા માળીયા હતા.પરુંત ફિલ્મ ને ક્રિટીક્સ નો સહારો મળિયો ન હતો.
બોબી અને તાનિયા 1966 માં લગ્ન ગ્રંથિ માં બંધાયા હતા.બોબી ની પત્ની તાનિયા એક ઇન્ટરિયર ડિઝાયનર છે.સાથે જ તે કોસ્ટ્યૂમ ડિઝાયનર નું કામ પણ કરે છે.
બોબી અને તાનિયા ના બે પુત્ર છે જેમાં પેહલા નું નામ ધરમ અને બીજા નું નામ આરિયન છે.
પ્રકાશ કોર નીવાત કરીયે તો સની દેવોલ અને બોબી દેવોલ તેના પુત્ર છે. તેને બે છોકરી છે જેમાં એક નું નામ અજિતા અને બીજી નું નામ વીજિતા છે.