ગરીબોને વિનામૂલ્યે સારવાર કરી આપતા ડોક્ટર તુષાર પટેલ મૃત્યુ બાદ પણ અમર થઈ ગયા! ગામના લોકોએ યાદગીરી સ્વરુપે કર્યું એવું કે વખાણ કરતાં થાકી જશો..

આ ડોક્ટરને આપણે ભગવાન માનવા લાગીએ છીએ, જ્યારે ઘણા એવા ડોક્ટરો છે જેઓ દવાનો એક રૂપિયો પણ લેતા નથી અને લોકોની સેવા કરે છે, ત્યારે આજે અમે એવા જ ડોક્ટરની વાત કરી રહ્યા છીએ જે મૃત્યુ પછી પણ લોકોના દિલમાં રહે છે. તેમણે હંમેશા ગરીબ લોકોની સેવા કરી.

આ ભગવાન જેવા ડૉક્ટર વિશે વાત કરવી હોય તો તેમનું નામ છે ડૉ.તુષાર પટેલ. તેઓ મહેસાણાના નાનકડા ગામ ડાટકરોડીના વતની હતા.

તેમનો જન્મ 16 સપ્ટેમ્બર 1977ના રોજ ફૂલીભાઈ પટેલ, એક ખેડૂત અને ડૉ. તુષાર પટેલમાં થયો હતો, જેમણે 2005માં સરકારી મેડિકલ કોલેજ, સુરતમાંથી એમબીબીએસ અને અમદાવાદ હોસ્પિટલમાંથી ડીએનબી પૂર્ણ કર્યું હતું અને કાર્ડિયોથોરાસિક અને વેસ્ક્યુલર સર્જન તરીકે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.

તુષાર પટેલ તેમની ઉદારતા ને લીધે હંમેશા જાણીતા હતા તેમના પત્ની ડો. સ્મિતા પટેલે પાસે થી જાણવા મળ્યુ હતુ કે હોસ્પિટલ મા કોઇ દર્દી આવ્યા હોય તો ઘરે થી તેવો ગમે તે સમયે નીકળી જતા આ ઉપરાંત અનેક વખત એવું પણ બન્યુ હશે કે તેવો જમવા બેસવા ના હોય અને હોસ્પિટલ એ થી ફોન આવ્યો હોય તો જામ્યા વગર જ તેવો હોસ્પિટલ એ પહોંચી જતા.

ડોક્ટર તુષાર પટેલ હોસ્પિટલ એ આવેલા દર્દી આર્થિક સ્થિતી જાણી લેતા હતા અને ગરીબ દર્દી ઓ ને વિના મૂલ્યે જ દવા આપતા હતા. ડોક્ટર તુષાર પટેલ પોતાના જીવન કાળ દરમ્યાન 10 વધુ સફળ ઓપરેશન કર્યા હતા અને એક માસમાં એકલા હાથે 99 ઓપરેશન કરતા થઈ ગયા હતા. જ્યારે અનેક વખત તેવો એ ગરીબ લોકોના બીલના રુપીઆ તેવો એ જાતે ભરી દીધા છે.

ગામના લોકો પાસે થી જાણવા મળ્યુ હતુ કે ડોક્ટર તુષાર પટેલ નુ એક સપનુ હતુ કે તેવો એક હોસ્પિટલ બનાવે અને આ હોસ્પિટલ મા વિનામુલ્યે બાયપાસ સર્જરી થઈ શકે આ ઉપરાંત તેવો કૃત્રિમ હૃદય બનાવવા માંગતા હતા.

પોતાના ઉદાર સ્વભાવ માટે જાણીતા ડોક્ટર તુષાર પટેલ હોસ્પિટલ સાથે 4 મે 2019 મા એક ઘટના ઘટી હતી જેમા તેવો પોતાના નવા ઘરનુ વાસ્તુ માટેની આમંત્રણ પત્રિકા અંબાજી ખાતે મૂકી પરત આવી રહ્યા હતા.

ત્યારે તેવોનુ રોડ અકસ્માત મા દુખદ મોત થયું હતુ. આ ઘટના બાદ આખા ગામ મા દુખની લાગણી ફેલાઈ ગઈ હતી જ્યારે પોતાના જીવન કાળ દરમ્યાન લોકોની સેવા કરી હતી તેના લીધે ગામ ના લોકો તેને આજે પણ ભુલ્યા નથી.

દાતકરોડી ગામના ડોક્ટર ની યાદ મા કાઈક કરવા માંગતા હતા જ્યારે ગામ ની યુવા ટીમ દ્વારા ગામ ના લોકો સાથે મળી ગામની વચ્ચે એક સ્મૃતિવન ઉભું કરવામાં આવ્યું હતું.

આ સ્મૃતિવન ડોક્ટર તુષાર પટેલ ની પ્રતિમા પણ મુકવા મા આવી હતી જ્યાર બાદ કોરોના કાળ આવી જતા આ સ્મૃતિવન ખુલ્લુ મુકવા મા આવ્યુ નહોતું આ સ્મૃતિવન મા એક વડનું ઉછેર પણ કરવા મા આવ્યુ હતુ જે વડ નુ નામ “તુષાર વડ” રાખવા મા આવ્યુ. જ્યારે ડોક્ટર ની તીથી આવી ત્યારે તેમના પરિવાર ના સભ્યો હસ્તે આ વન ખુલ્લુ મુકવા મા આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *