પર્સમાં રાખી લો ૧ ખાસ ચીજ, ગમે તેવું નસીબ હશે ૨૪ કલાકમાં બદલી જશે, પૈસાને ચુંબકની જેમ ખેંચીને લાવશે….

તમે આખો મહિનો મહેનત કરો છો, દિવસ-રાત મહેનત કરો છો, મહેનત કરીને પૈસા કમાવો છો, પણ તમારી પાસે પૂરતા પૈસા નથી. પૈસા એક હાથથી આવે છે અને પૈસા બીજા હાથથી ખર્ચાય છે.

જો તમારા વોલેટમાં ક્યારેય પૂરતા પૈસા ન હોય તો આજે અમે તમને એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે તમારા પૈસાની કમી દૂર કરી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિના પર્સમાં અમુક વસ્તુઓ રાખવામાં આવે તો તમારું પર્સ ક્યારેય ખાલી થતું નથી.

જો તમે પણ તમારા વોલેટમાં પૈસા જાળવી રાખવા માંગો છો, તો તમારા વોલેટમાં એવી વસ્તુઓ ન રાખો, જે તમારા ઘરમાં ગરીબી લાવે છે. તમે ઈચ્છો તો તમારા પર્સમાં રુદ્રાક્ષ પણ રાખી શકો છો. તે હંમેશા તમને આશીર્વાદ આપશે.

દરેક વ્યક્તિને પૈસા કમાવવાની ઈચ્છા હોય છે, પરંતુ કુંડળીમાં ગ્રહો અને નક્ષત્રોની ખરાબ સ્થિતિને કારણે લોકોની આર્થિક સ્થિતિ મજબૂત નથી બની શકતી. જેના કારણે હાથમાં રહેલા પૈસા લાંબા સમય સુધી ટકતા નથી.

વ્યક્તિ હંમેશા પૈસાની અછતનો સામનો કરે છે. આવી સમસ્યામાંથી બહાર નીકળવા માટે શાસ્ત્રોમાં બતાવેલ કેટલાક નિશ્ચિત ઉપાયો છે, જેનાથી તમને ક્યારેય પૈસાની કમી નહીં થાય અને તમારી તિજોરી હંમેશા માતા લક્ષ્મીની કૃપાથી ભરેલી રહેશે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર પોતાના પર્સમાં માતા લક્ષ્મીજી બેસેલી મુદ્રામાં હોય એવી તસ્વીર રાખવાથી તેમની કૃપા હંમેશા તમારી ઉપર જળવાઈ રહે છે. આવું કરવાથી તમારા પર્સમાં ક્યારેય પણ પૈસાની તંગી ઉભી થશે નહીં. પીપળાના પાનને અભિમંત્રિત કર્યા બાદ શુભ મુહુર્ત જોઈને તેને પોતાના પર્સમાં રાખી લો. આવું કરવાથી પણ તમારે ક્યારેય પણ પૈસાની તંગીનો સામનો કરવો પડશે નહીં.

લાલ રંગના કાગળ ઉપર પોતાની ઈચ્છા લખીને લાલ રેશમના દોરાથી ગાંઠ બાંધીને પર્સમાં રાખો. આવું કરવાથી તમારી બધી જ ઈચ્છા ખુબ જ જલ્દી પુર્ણ થઈ જશે. ચોખાના દાણા ને હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ આપવામાં આવેલ છે.

કહેવામાં આવે છે કે જો તમે પોતાના પર્સમાં એક ચપટી ચોખા રાખશો તો તમારા પૈસા ખોટી જગ્યાએ ખર્ચ થશે નહીં અને પૈસાની તંગી નો સામનો કરવો પડશે નહીં.

જ્યોતિષ અનુસાર જો તમને પોતાના માતા પિતા તરફથી અથવા તો કોઈ વડીલ વ્યક્તિ તરફથી આશીર્વાદમાં નોટ મળેલી હોય તો તે નોટ ઉપર કેસર અને હળદરનું તિલક લગાવીને તેને હંમેશા પોતાના પર્સમાં રાખવી જોઈએ. તેનાથી તમારા પર્સમાં હંમેશા પૈસાની વૃદ્ધિ થતી રહે છે.

જ્યોતિષ અનુસાર તમારે પોતાના પર્સમાં હંમેશા એક નાનો અરીસો અથવા તો નાનો ચાકુ રાખવું જોઈએ. તે પૈસાની તંગીને દુર કરે છે, સાથોસાથ તમે પોતાના પર્સમાં પૈસાની સાથે કોડી અથવા ગોમતી ચક્ર પણ રાખી શકો છો.

કહેવામાં આવે છે કે ગુરુની તસ્વીર પર્સમાં રાખવાથી તેનો સકારાત્મક પ્રભાવ તમારા જીવન ઉપર પડે છે. જેના લીધે વ્યક્તિના જીવનમાં ધન સમૃદ્ધિ આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમે રુદ્રાક્ષ પણ પોતાના પર્સમાં રાખી શકો છો. તેનાથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા તમારી ઉપર જળવાઈ રહેશે અને તમારું પર્સ ક્યારે પણ ખાલી રહેશે નહીં.

પોતાના પર્સમાં માતા લક્ષ્મી સાથે સંબંધિત ગોમતી ચક્ર, સમુદ્રી કોડી, કમળ ગટ્ટા, ચાંદીનો સિક્કો વગેરે પણ રાખી શકો છો. તેમાંથી કોઈ પણ ચીજ પર્સમાં રાખતા પહેલા થોડા સમય માટે માતા લક્ષ્મીના ચરણોમાં રાખવી, જેનાથી તેમના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે અને તમારી આર્થિક સ્થિતિ મજબુત બની જશે.

પર્સમાં ક્યારેય પણ રૂપિયાને વાળીને રાખવા જોઈએ નહીં. તે સિવાય પર્સમાં ક્યારેય પણ કોઈ અશ્લીલ ચિત્ર અથવા એવી ચીજો જેનો ઉપયોગ ન થતો હોય તેને રાખવી જોઈએ નહીં.

તમારે પોતાના પર્સમાં એક શ્રીયંત્ર પણ રાખવું જોઈએ. તેનાથી તમે હંમેશા સ્વસ્થ રહેશો અને તમારી અંદર સકારાત્મક ઊર્જાનો સંચાર થશે. શ્રીયંત્ર તમારા જીવનમાં શુભતા અને સકારાત્મકતા લઈને આવે છે. જેના લીધે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારી ઉપર રહે છે અને તમારું ઘર ધન સમૃદ્ધિ ભરપુર રહે છે.

ઘરની આર્થિક સ્થિતિને મજબુતી આપવા માટે પોતાના પર્સમાં કમળના અમુક બીજ રાખવા જોઈએ. કમળના બીજ ને ભાગ્યશાળી માનવામાં આવે છે. તેનાથી ધન સમૃદ્ધિમાં વધારો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *