હજારો દીકરીના પાલક પિતા મહેશભાઈ સવાણીએ આ વર્ષે ફરી 300 દીકરીઓના કરાવ્યા સમૂહ લગ્ન..જુઓ તસવીરો…

મિત્રો, સુરતની હજારો દીકરીઓના પાલક પિતા અને બહુ મોટા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીને આપણે સૌ જાણીએ છીએ. મોટાભાગના વર્ષોની જેમ આ વર્ષે પણ મહેશભાઈ સવાણીએ ફરી એકવાર સુરતમાં માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહેશભાઈ સવાણીએ લોકસેવાના કાર્ય માટે ચાલુ વર્ષે 300 પિતા વિહોણા દીકરીઓના લગ્ન કરાવી સમાજમાં માનવતાની નવી ચિંતા છે.

મિત્રો, ખાસ વાત એ હશે કે મહેશભાઈ સવાણીએ અત્યાર સુધીમાં હજારો દીકરીઓના લગ્ન કરાવ્યા છે અને મહેશભાઈ સવાણીની અવિરત સેવા હજુ પણ ચાલુ છે.

ગઈકાલે સુરતની અંદર રામા ખાતે મિત્રો દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં મહેશભાઈ સવાણીએ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા અને મહેશભાઈ સવાણી બાદ દીકરીઓ રડી પડી હતી તેવા નાટકીય દ્રશ્યો જોવા મળ્યા હતા.

મિત્રો તેમના ઘણા બધા ફોટાઓ અને વિડિયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ઘણા વીડિયોની અંદર મહેશભાઈ સવાણી પોતાના દીકરીઓને આશીર્વાદ આપતા પણ નજરે ચડ્યા છે અને દીકરીઓ પણ મહેશભાઈ સમાણીને ખૂબ જ વધારે પ્રેમ કરતી હોય તેવી રીતે ભાવુક થઈને રડી પડી હતી. પિતા વિહોણી દીકરીઓના પિતા બનીને સગી દીકરીઓની જેમ જ દરેક દીકરીઓના લગ્ન કરાવ્યા હતા.

પી પી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી અને જાનવી લેબગરો ડાયમંડ દ્વારા 24 અને 25 ડિસેમ્બરના રોજ પીપી સવાણી ચેતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે પિતા વિહોણી 300 દીકરીઓના ખૂબ જ ભવ્ય દીકરી જગતજનની નામથી ભવ્ય લગ્ન ઉત્સવનું મહા આયોજન કરવામાં આવ્યું હતું.

પહેલા દિવસે લગ્ન ઉત્સવ ની અંદર સહભાગી થઈને મુખ્યમંત્રી માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ 150 નવ દંપતિઓને સુખી દાંપત્યજીવનની નિશાની પ્રમાણે આશીર્વાદ વચન પણ પાઠવ્યા હતા.

આ ઉપરાંત પિતાની હુંફ ની સાથે સર્વ જ્ઞાતિઓની પિતા વિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ ખાસ પ્રસંગે મહેશભાઈ સવાણી ખૂબ જ ખુશ નજર આવી રહ્યા હતા અને ભુપેન્દ્ર પટેલ એ પણ જણાવ્યું હતું કે પિતા ની છત્રછાયા વગરની હજારો દીકરીઓના લગ્નથી લઈને આજીવન જવાબદારી નિભાવવી એ સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે.

મહેશ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી હજારો દીકરીઓના પાલક પિતા બનીને વર્ષ 2012 થી સુરત ની અંદર ખૂબ જ મોટા મોટા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે અને આ વર્ષે પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેશ સવાણી અને લખાણી પરિવારને પણ ખૂબ જ લાખ લાખ અભિનંદન પાઠવ્યા છે.

મિત્ર પી પી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી વધુમાં જણાવ્યું હતું કે, પી પી સવાણી પરિવાર અને સહયોગી દાતાઓ દ્વારા આજ સુધી લગભગ 4572 થી પણ વધારે દીકરીઓનું કન્યાદાન અને કરિયાવરની સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે.

ચાલો દીકરીઓએ એક સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને સાસરે જઈને પોતાના લગ્ન જીવનની નવી શરૂઆત કરશે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી લગ્ન ઉત્સવ દીકરીઓની પસંદગી માટે પણ લાંબી હાથ ધરીને ચોક્કસ નિયમો પ્રમાણે પસંદ કરવામાં આવે છે

અને સમુહ લગ્નની અંદર તમામ ધર્મની દીકરીઓને તેમજ તમામ ધર્મ અને રીધી રિવાજ પ્રમાણે લગ્ન કરાવે છે અને હિન્દુ મુસ્લિમ શીખાય નહીં દરેક ધર્મના ધર્મ પ્રમાણે લગ્ન થશે.. મિત્રો મહેશભાઈ સવાણી ના આ સેવાકીય કાર્ય વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *