આ પાંચ અભિનેત્રીઓના પતી છે સૌથી અમીર, નંબર 2ની પાસે છે 6500 કરોડ રૂપિયાની સંપત્તિ…

આજે અમે તમને પાંચ bollywood અભિનેત્રીઓ ના પતિ વિશે કહેવા જઈ રહ્યા છે જે ખૂબ જ ધનવાન છે તો ચાલો જાણીએ.

5.આયશા ટાકિયા

બોલિવૂડમાં ખૂબ જ સારા કિરદાર કર્યા પછી આયશાએ તેમના પ્રેમી ફરહાન આજમી સાથે લગ્ન બંધનમાં બનાવવાનો નિર્ણય લીધો અને 2009માં લગ્ન કરી લીધા. ફરહાન એક મોટા હોટલ વ્યવસાય સાથે જોડાયેલા છે અને એક મોટા રાજનૈતિક નેતા અબુ આજમીના દીકરા છે.

ધન શક્તિ અને પ્રતિષ્ઠાના કિસ્સામાં તે ઘણા પ્રભાવશાળી માનવામાં આવે છે. તેમની કુલ સંપત્તિ લગભગ ૧૦ મિલિયન ડોલર કહેવામાં આવે છે જેનો મતલબ ભારતીય મુદ્રા માં લગભગ 68 કરોડ રૂપિયા.

4.શિલ્પા શેટ્ટી

80ના દશકમાં સૌથી લોકપ્રિય અભિનેત્રી શિલ્પા શેટ્ટી 2009માં રાજ કુન્દ્રા ની સાથે લગ્ન કર્યા હતા. જેમની પાસે ગ્રુપ કો ડેવલપર્સ અને TMT ગ્લોબલ જેવા ઘણા સફળ વ્યવસાય છે. તેમની પોતાની IPL ટીમ રાજસ્થાન રોયલ પણ છે. રિપોર્ટના પ્રમાણે રાજ હર વર્ષે લગભગ સો મિલિયન ડોલર કમાઈ લે છે.

3.વિદ્યા બાલન

વિદ્યા બાલનને બોલિવૂડ કેરિયરમાં પોતાનું નામ ઘણું કમાણી છે. વિદ્યા બાલન એ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા। તેમની કુલ સંપત્તિ 475 મિલિયન ડોલર છે.

ફિલ્મનું નિર્માણ કરવા શિવાય સિદ્ધાર્થ ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા ના હિસ્સા પણ છે. ભારતીય મુદ્રા માં તેમની કુલ સંપત્તિ 3200 કરોડ રૂપિયાની કહેવામાં આવી રહી છે.

2.રાની મુખર્જી

ભૂરી આંખોવાળી ખૂબસૂરત અને સફળ બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીએ આદિત્ય ચોપડા સાથે 2014માં લગ્ન કર્યા હતા. આદિત્ય ચોપડા યશરાજ ફિલ્મના માલિક યશ ચોપરાના દીકરા છે. ભારતીય મુદ્રા આદિત્ય ચોપડાની કુલ સંપતિ 960 મિલિયન ડોલર એટલે કે 6500 કરોડ રૂપિયાથી પણ વધુ કહેવામાં આવી રહી છે.

1.અસીન

અસીન બોલિવૂડની સાથે-સાથે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પણ નામ કમાયેલી અભિનેત્રી છે. પરંતુ માઇક્રોમેક્સ ના સંસ્થાપક રાહુલ શર્મા ને જીવન સાથી ના રૂપમાં પસંદ કરવા મા સૌથી બુદ્ધિશાળી નિર્ણય હતો.

તેમની સો મિલિયન ડોલરની કુલ સંપત્તિ જે ભારતીય મુદ્રા 680 કરોડ રૂપિયા થી પણ વધુ છે અને તેમની પાસે ૩ એકર જમીનની સાથે સાથે એક નારંગી બેંટલે એક મર્સિડીઝ અને એક બીમર જેવી કારો પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *