તમારાં સારા એવા મૂળની પથારી ફેરવી નાખશે આ 13 ફોટો, તમે પણ કહેશો, ‘ આવું કોણ કરે ભાઈ ?’
એ વાત તો તમે પણ માનતા હશો કે દુનિયા બકલોલ લોકોથી ભરેલી પડી છે. તમે ઈન્ટરનેટ પર ઘણા બધા એવા લોકોને જોયા હશે જે શું કરી રહ્યા છે તે સમજણ જ નથી પડતી. તેવી તસવીરો દિવસે ને દિવસે ઈન્ટરનેટ પર વાયરલ થતી હોય છે જે કોઈ સામાન્ય માણસને વિચારવા માટે મજબુર કરી દે છે કે તમારે મોઢેથી ના બોલવું હોય તો પણ બોલાઈ જતું હોય છે કે ‘આટલી બકલોલી કોણ કરે છે ભાઈ’.
તમને હજી સુધી સમજ નથી આવી રહીને કે અમે શેના વિશે વાત કરી રહ્યા છીએ ? કોઈ વાંધો નહિ, વધારે ના વિચારશો, ખાલી તસવીરો જુઓ અને તમને જાતે સમજ આવી જશે.
1. આ છે અસલી 2 મોઢા વાળો માણસ. શું ગજબ હેર સ્ટાઇલ છે ભાઈની.
2. આ શું થઇ રહ્યું છે ? આ તસવીરમાં શું થઇ રહ્યું છે તમને સમજણ પડે તો કૃપા કરીને કોમેન્ટમાં લખીને જજો.
3. વાહ શું જુગાડ છે. અજીબ લાગી રહ્યું છે પરંતુ વર્ક ફ્રોમ હોમની મજા તો આ માણસ જ લઇ રહ્યો છે.
4. છી છી છી યાર આના વિશે હું વાત નહિ કરી શકુ.
5. ગાડીમાં લગાવી દીધી ટોટી. આ વ્યક્તિએ તેની ગાડીને મોંઘી બનાવવાના ચક્કરમાં ખતરનાક બનાવી નાખી.
6. અરે તોફાની લોકો આવું કરવા વાળો જરૂર તેની પાસે ખુબ જ ટાઈમ હશે.
7. આ કેવો મજાક છે ! આનાથી ઘરની કોઈ પણ હવા નીકાળી શકે છે.
8. આ તો જોઈને જ અજીબ લાગી રહ્યું છે. યાર આ થયું કેવી રીતે હશે ? પોતાના મનથી તો આવું થવું સંભવ નથી.
9. આ મસ્ત છે. આ સિક્કાને જેણે પણ આવી રીતે રાખ્યા છે તે ટેલેન્ટેડ તો હશે જ.
10. અરે યાર ! ભાઈ આ શુ કરી રહ્યા છો તમે ?
11. રાજમા વાળી ઘડિયાળ રાજમા ખાવા માટે હોય ભાઈ!
12. આના વાળથી જ બન્યો છે બ્રશ લાગે છે ને કે આના જ વાળનો ઉપયોગ થયો છે.