ગરીબ પરિવારની આ દીકરીએ ઘણા સંઘર્ષોનો સામનો કરીને ખુબ જ મહેનત સાથે MBBS ડોક્ટર બનીને માતાપિતાનું નામ દેશભરમાં રોશન કર્યું…

ડો.રૂપા યાદવ પહેલા ઘરના કામની સાથે સાથે અભ્યાસ પણ કરતા હતા. ડો.રૂપા યાદવ તેમના ભાઈ સાથે ખેતરમાં જઈને શાંતિથી અભ્યાસ કરતા હતા, ડો.રૂપા યાદવ ભણવામાં એટલા બધા હોશિયાર હતા કે તેમને ઘણા પુરસ્કાર પણ મેળવ્યા હતા, ડો.રૂપા યાદવ ભણવામાં હોશિયાર હતા એટલે તેમને શિક્ષકો એવું કહેતા કે તેમને અભ્યાસ કરવો જોઈએ પણ તે પછી તેમના લગ્ન થઇ ગયા હતા.

મહિલા (3)

રૂપા ધોરણ XII માં સારા માર્ક્સ સાથે પાસ થયા તો NEET ની પરીક્ષા માટે કોચિંગ મેળવવા માટે ઇન્સ્ટિટ્યૂટની પરીક્ષામાં આપી તો તેઓએ કોઈ પણ પ્રકારની ફી વગર કોચિંગ આપવાનું શરૂ કર્યું હતું, ત્યારબાદ રૂપાએ BSC માં એડમિશન લીધું હતું, ડો.રૂપા યાદવએ સખત મહેનત સાથે ઓલ ઇન્ડિયામાં બાવીસ હજાર મોં રેન્ક મેળવ્યો હતો.

મહિલા (4)

ડો.રૂપા યાદવના પિતાને પૈસાની ઘણી અછત હતી તો પણ જીવનમાં આગળ વધવા માટે તેમના પતિએ હિંમત હાર્યા વગર ડો.રૂપા યાદવને અભ્યાસ કરાવ્યો હતો. ડો.રૂપા યાદવને કોટાથી કોચિંગ માટે પહેલા વર્ષમાં એડમિશન ના મળ્યું

મહિલા (5)

અને એટલે રૂપાને ત્રણ વર્ષ બાદ બિકાનેરની સરદાર પટેલ મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું તો સખત મહેનત સાથે વર્ષ ૨૦૨૨ માં ડોક્ટર બની ગઈ હતી અને હાલમાં તે ગામમાં હોસ્પિટલ ખોલવા ઇચ્છતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *