સોમનાથમાં આ બહેન છેલ્લા ૨૪ વર્ષોથી ભૂખ્યાને મફતમાં ભોજન કરાવીને તેમની ભૂખ શાંત કરાવી માનવતા મહેકાવી રહ્યા છે….

આજના સમયમાં તમામ લોકો સેવાનું ભવિષ્ય બની ગયા છે અને એકબીજાની સેવા કરીને લોકો માનવતા દાખવી રહ્યા છે. આજે આપણે લોકોને ફૂડ ડોનેશન, ઓર્ગન ડોનેશન, એજ્યુકેશન ડોનેશન અને બીજા ઘણા કામ કરતા જોઈએ છીએ.

જેમાં એક એવા ગ્રુપ વિશે જાણીએ જે ઘણા વર્ષોથી ભૂખ્યાને ભોજન આપીને ભૂખ સંતોષવાનું કામ કરે છે. સોમનાથમાં વીજ કંપનીના કર્મચારીઓનું જૂથ આ સેવા કરી રહ્યું છે.

સોમનાથ પરિસર પાસે છેલ્લા 24 વર્ષથી ડાંગરનું એક લીલુંછમ ખેતર ચાલે છે, આ ડાંગરનું ખેતર 1995 માં રવિન્દ્રભાઈ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું જેઓ 66 KV GEB માં સબ સ્ટેશન ઓપરેટર તરીકે નોકરી કરતા હતા. તેઓએ ગુરુ દેવજી પવનગરબાપુની પ્રેરણાથી આ લીલા ફરતા અન્નક્ષેત્રની શરૂઆત કરી હતી.

રોજ સાંજના પાંચ વાગ્યાથી આ અન્નક્ષેત્ર અહીંયા લાવી દે છે જેમાં તેઓ ખાવા માતા દળ-ભાત, રોટલા, રોટલી ખાવા માટે આપે છે. રવીન્દ્રભાઈને બે દીકરાઓ છે અને એક નોકરી કરે છે જયારે બીજો દીકરી તબીબનો અભ્યાસ કરે છે. તેઓએ શરૂઆતમાં સાયકલથી આ સેવા ચાલુ કરી હતી અને ધીમે ધીમે તેઓ આગળ વધ્યા.

આજે એક સાધનમાં તેઓ જમવાનું લઈને સાંજના પાંચ વાગે પહોંચી જાય છે જ્યાં બધા જ લોકોને ખાવાનું આપીને ભુખ્યાની આંતરડી શાંત કરવાનું કામ કરી બીજા લોકો માટે મોટી સેવા કરીને માનવતા મહેકાવી રહ્યા છે. આજે હજારો લોકોએ તેમના આશીર્વાદ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *