કાળા તલની પોટલી બાંધીને ઘરની આ જગ્યાએ રાખી દો, 100% આર્થિક તંગીથી મળશે મુક્તિ…
આર્થિક તંગીથી મુક્તિ માટે કરવા ઉપાય.. જો તમે અત્યારે આર્થિક તંગીમાં પસાર થઈ રહ્યા હોય અને પૈસા પણ બચતા ના હોય તો તમારે કાળા તલનો આ ઉપાય કરવો જરૂરી છે. સવારે નિત્ય કાર્ય અને સ્નાન પછી તાંબાના લોટામાં શુદ્ધ પાણી ભરી તેમાં થોડાક તલ નાખી દેવા અને તેની શિવલિંગ પર અભિષેક કરવો.
ધ્યાન રાખવું કે જળ ચડાવતા સમયે ૐ नमः शिवाय’ નો મંત્ર અવશ્ય કરવો. આ ઉપાયને એક મહિના સુધી કરવો. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે અને નોકરી વ્યાપાર સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે.માનવામાં આવે છે કે જ્યારે પક્ષી આવી અને આ તલને ખાય છે તો તમારા ઘરમાં દરિદ્રતા દૂર થાય છે અને સાથે જ દરેક દુઃખનો અંત પણ થાય છે.
આ રીતે દરિદ્રતા અને દુઃખ દૂર કરવું.. જો તમે ખૂબ જ વધારે કમાતા હોય અને તમારી પાસે પૈસાની પણ કોઈ કમીના હોય તેમ છતાં પણ તમારા ઘરમાં સુખ ના હોય તો તમારે સવારે વહેલા ઉઠીને પોતાનું નિત્ય કાર્ય કરીને ને સ્નાન કરી મુઠ્ઠી ભરી કાળા તલ લઈ ધાબા ઉપર નાખી દેવા. ધ્યાન રાખવું કે આ મુઠ્ઠી ભરેલા તલ એક વખતમાં જ ફેંકી દેવા અને તે કાર્ય સૂર્યોદય પહેલાં કરી લેવું.
ધ્યાન રાખવું કે આ મુઠ્ઠી ભરેલા તલ એક વખતમાં જ ફેંકી દેવા અને તે કાર્ય સૂર્યોદય પહેલાં કરી લેવું. માનવામાં આવે છે કે જ્યારે પક્ષી આવી અને આ તલને ખાય છે તો તમારા ઘરમાં દરિદ્રતા દૂર થાય છે અને સાથે જ દરેક દુઃખનો અંત પણ થાય છે. મંગળવાર કે શનિવારે કાળા તલ, જવનો લોટ અને તેલ મિક્સ કરીને રોટલી બનાવો.
શનિની દશા અને પિતૃ દોષમાંથી કેવી રીતે મુક્તિ મેળવવી.. કહેવામાં આવે છે કે તમારી કુંડળીમાં શનિની દશા હોય અને પિતૃદોષ હોય તેનાથી તમારો ખર્ચ વધુ થાય છે.
આવી સ્થિતિમાં તમે પૈસાનો હિસાબ પણ રાખી શકતા નથી.શનિવારે પીપળના ઝાડમાં કાળા તલ સાથે સ્ટીલ કે ચાંદીના વાસણમાં કાચું દૂધ, ગંગાજળ, મધ, ગોળ નાખી સરસવના તેલનો દીવો કરવો.
જો તમે આ સમસ્યાનું સમાધાન મેળવવા માંગતા હોય તો શનિવારના દિવસે વહેતા પાણીમાં કાળા તલ પ્રવાહિત કરી દો. નિશ્ચિત રૂપથી તેમાં તમને લાભ મળશે. કહેવામાં આવે છે કે આ કાર્ય કરવાથી શનિની સાડાસાતી દૂર થાય છે. સાથે રાહુ કેતુ પણ ખુશ થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.
જો બાળકોને નજર લાગી જાય ? તો શું કરવું.. બાળકને જ્યારે નજર લાગી જાય છે ત્યારે તે રડવા લાગે છે અને ઉલ્ટી પણ કરવા લાગે છે. ઘણી વખત તેમને તાવ પણ આવી જાય છે. તેવામાં કાળા તલના આ ઉપાયોથી તમે બાળકને લાગેલી નજર દૂર કરી શકો છો.
૧ લીંબુને વચ્ચેથી કાપો અને તેની ઉપર તલ લગાવીને તેને કાળા દોરાથી બાંધી દો. ત્યારબાદ તે લીંબુને તમારા બાળકને ઉપર-નીચે સાત વખત ફેરવી અને કોઈ દૂર જગ્યાએ ફેંકી દેવું. આ ઉપાય કરવાથી તમારા બાળકને લાગેલી ખરાબ નજર દૂર થાય છે અને તમારું બાળક જલદી જ સારું થઈ જાય છે.