લક્ષ્મીમાતાને ટચ કરી આશીર્વાદ લઈ લ્યો..આટલું વાંચી જય લક્ષ્મી માં લખી શેર કરો..બધી મનોકામના 48 કલાકમાં પૂરી થશે…
હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે વ્યક્તિ માતા લક્ષ્મી પ્રત્યે દયાળુ હોય છે, તેના પર હંમેશા ધનની વર્ષા થાય છે. જો કોઈ વ્યક્તિ પાસે સંપત્તિ હોય તો તે તમામ સુખ ભોગવે છે અને પોતાના પરિવારને પણ ખુશ રાખે છે. અસાધારણ સંપત્તિ હાંસલ કરવા માટે નસીબ સાથે સખત મહેનત કરવી જોઈએ. જ્યોતિષમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે.
લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દરરોજ સવાર-સાંજ તેમની પૂજા કરવી જોઈએ. મા લક્ષ્મીના આશીર્વાદ વિના આપણા જીવનમાં આર્થિક પ્રગતિ થતી નથી. લક્ષ્મીને ધન અને સમૃદ્ધિનું કારણ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કઈ કઈ 3 વસ્તુઓ છે માતા લક્ષ્મી હંમેશા ઘરમાં રહે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર જે ઘરમાં પતિ અને પત્ની એક બીજાનું સન્માન કરતા હોય અને બંને વચ્ચે પ્રેમ સાથે અનુશાસન પણ હોય, એક બીજા પર ભરોસો કરતા હોય અને સુખ દુઃખ માં સાથે ઊભા રેહતા હોય, નાના નાના જગડાઓમાં તુલ દેતા ના હોય તેવા ઘરોમા માં લક્ષ્મી સ્વયં રહેવા માટે આવી જાય છે. આવા ઘરો સ્વર્ગ થી ઓછા નથી હોતા અને ત્યાં હંમેશા ખુશીઓ વરસતી રહે છે. બંને વચ્ચે મધુર સબંધો હોય ત્યાં માં લક્ષ્મી નો વાસ હોય છે.
પૌરાણિક માન્યતા અનુસાર અનાજ ભગવાનનું આપેલ એક પ્રસાદ છે. જેને આપણે પુરી શ્રદ્ધા અને સન્માનથી ગ્રહણ કરવું જોઈએ. આપડે ક્યારે પણ ભૂલથી અનાજનું અપમાન કરવું જોઈએ નહીં. આચાર્ય ચાણક્ય કહે છે કે જે ઘરમાં અનાજના દાણા દાણા નું મહત્વ સમજાય છે તે જગ્યાએ અનાજને સારી રીતે સંગ્રહિત કરવામાં આવે છે. તે જગ્યા પર દેવી લક્ષ્મીનો સદૈવ વાસ રહે છે.
શાસ્ત્રીય માન્યતા અનુસાર અજ્ઞાની વાતોને હંમેશા નજર અંદાજ કરવામાં જ ભલાઈ છે. જે ઘરોમાં મુર્ખઓ અને અજ્ઞાનીઓની વાતો અવગણી દેવામાં આવે છે અને સમજદાર લોકોની વાત સાંભળવા અને માનવામાં આવે છે તેવા ઘરમો સુખ અને સમૃદ્ધિ હંમેશા માટે પોતાનું ઘર બનાવી દે છે. હંમેશા પોતાના વડીલોની સલાહ લેવી જોઈએ, આવા ઘરોમાં તરક્કી થાય છે. આમ કરવાથી માં લક્ષ્મી સદૈવ તેવા ઘરમાં વાસ કરે છે.