બે મિત્રો બાઈક લઈને હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા પણ રસ્તામાં બની એવી ઘટના કે બંને મિત્રો એક સાથે મોતને ભેટી ગયા….

રાજ્યમાં માર્ગ અકસ્માતો ઘટતા હોય તેમ લાગતું નથી અને આ ઘટનાઓમાં અનેક નિર્દોષોના ભોગ લેવાય છે. આજે સર્જાયેલા કરૂણ અકસ્માતમાં બે મિત્રોના મોત થયા હતા.

બે મિત્રો મંદિરે જતા હતા ત્યારે અકસ્માત થયો હતો. સરીગામ 3 રોડ પર દુકાન ધરાવતો યુવાન ધનસિંગ અને રાજસ્થાનનો સંબંધી પ્રવિણસિંહ કલગામમાં હનુમાન દાદાના મંદિરે બાઇક લઇને ગયો હતો.

ત્યારબાદ તેને ટેમ્પો સાથે ટક્કર મારી હતી. કાનાડુ ફાટક તરફ એકાએક વળાંક લેતા આ બંને યુવાનો બાઇક પર સવાર હતા. તેઓ એક ટેપો સાથે અથડાઈ. આ અથડામણમાં બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

આ સાથે પોલીસને પણ આ બનાવ વિષે જાણ કરવામાં આવી હતી. આમ આ બનાવ વિષે જયારે મૃતક યુવકોના પરિવારના લોકોને જાણ થઇ તો બધા જ લોકો ઘણા દુઃખી થઇ ગયા હતા.

પરિવારોમાં માતમ છવાઈ ગયો હતો અને બધા જ લોકો ઘણા દુઃખી થઇ ગયા હતા આવી ઘટનાઓમાં નિર્દોષ લોકોને પણ તેમનો જીવ ગુમાવવો પડતો હોય છે. આ સાથે ઘણા એવા ખુશીના પ્રસંગો પણ અકસ્માત થવાથી માતમમાં ફેરવાઈ જતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *