નીતા અંબાણી પૂજા કરતી વખતે હંમેશા લાલ કપડાં જ કેમ પહેરે છે? ધનવાન બનવું હોય તો દરેક સ્ત્રી એ આ ખાસ વાંચવું જોઈએ….
નીતા અંબાણી ને દરરોજ તેના દિવસની શરૂઆત ભગવાન ના નામ અને તેની પૂજા થી કરે છે. અને તે હંમેશા ભગવાનની પૂજા માં લાલ રંગ ના કપડાં પહેરેલા જોવા મળે છે.
આપણા દેશમાં પૂજા દરેક ઘરોમાં અને મંદિરોમાં થતી હોય છે, અને મોટાભાગે આપણે જોયું હશે કે પૂજાની અંદર લાલ કપડાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો પૂજા પણ લાલ કપડાં પહેરીને જ કરતા હોય છે,
આપણ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પણ દરેક પૂજાની અંદર લાલ રંગના કપડામાં જ જોવા મળે છે, ત્યારે મનમાં પ્રશ્ન થાય કે લાલ કપડાં જ શું કામ? તો આજે અમે તેની પાછળનું રહસ્ય તમને જણાવીશું.
નીતા અંબાણી તેની ફેશનના કારણે પણ જાણીતા છે, તે અવાર નવાર એક નવા જ લુકમાં જોવા મળે છે, પરંતુ તે કોઈપણ પૂજા દરમિયાન માત્ર લાલ રંગમાં જ જોવા મળે છે.
ગયા વર્ષની ગણેશ પૂજામાં પણ નીતા અંબાણીનો કંઈક આવો જ લુક જોવા મળ્યો હતો. આ પૂજામાં તેમને પ્રખ્યાત ફેશન ડિઝાઈનર અબુ જાણી સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કરવામાં અવાયેલા લાલ રંગના આઉટફિટ પહેર્યા હતા. એટલું જ નહિ પરંતુ જ્યારે આકાશ અંબાણી અને શ્લોક મહેતાના લગ્નનું નિમંત્રણ આપવા માટે મુકેશ અંબાણી સાથે નીતા અંબાણી સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યો ત્યારે પણ તેમને લાલ ચંદેરી સિલ્કના સૂટ સિલ્વરમાં જોવામાં આવ્યા હતા.
નીતા અંબાણી જયારે એક પૂજા સમારંભની અંદર પોતાના સાસુ કોકિલાબેન અંબાણી સાથે ભાગ લેવા પહોંચ્યા હતા ત્યારે પણ તેમને લહેરિયા પ્રિન્ટની સાડી પહેરી હતી.
નીતા અંબાણી દરેક પૂજાની અંદર લાલ રંગના કપડાં પહેરે છે સાથે ભારે ઘરેણાં સાથે પૂજામાં જોડાય છે. તેમનું માનવું છે કે જ્યાં સુધી ઘરની ગૃહિણી એક સભ્ય રીતે શૃંગર સજીને નથી રહેતી ત્યાં સુધી ભગવાન ખુશ નથી થતા.
હવે તેના લાલ કપડાં પહેરવા પાછળનું કારણ જોઈએ તો અંબાણી પરિવાર પોતાની પરંપરા-પૂજા અને અનુષ્ઠાનોમાં ઊંડો વિશ્વાસ રાખે છે. ભલે તે પોતાના બાળકોના લગ્ન માટે દેશભરના સૌથી પ્રચલિત મંદિરોનો પ્રવાસ કરી રહ્યા હોય કે પોતાના ઘરે જ કોઈ પૂજા પાઠનું આયોજન કરી રહ્યા હોય. તે બહુ સારી રીતે જાને છે કે પૂજાના સમયે કેવી રીતે ટીયર થવાનું છે અને કાયા રંગના કપડાં પહેરવા જોઈએ. જેને ધ્યાનમાં રાખીને જ તે પોતાના કપડાંની ડિઝાઇન કરાવે છે.
આવું જ કૈક નીતા અંબાણી સાથે પણ જોવા મળે છે. જે ઘરની પ્રધાન મહિલા હોવાના કારણે લાલ રંગને જ પહેરવાનું પસંદ કરે છે. નીતા લાલ રંગને ખુબ જ શુભ માને છે. અને આજ કારણ છે કે નીતા અંબાણી રેક પૂજાની અંદર લાલ રંગના કપડાં પહેરેલી જોવા મળે છે.